ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત
2018માં ભારતીય ટીમ માટે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલે 28 નવેમ્બરની સાંજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.