ભરૂચ: દહેજમાંથી ડ્રગ્સ બનાવવાનું રો મટીરીયલ ઝડપાવાના મામલામાં વધુ 3 આરોપી ઝડપાયા
દહેજમાં આવેલ એલાયન્સ કંપની માંથી ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતા 31 કરોડની કિંમતનું લિકવિડ મટીરીયલ ઝડપી પાડયું હતું.આ મામલામાં અગાઉ કંપનીના ચીફ કેમિસ્ટ અને સ્લીપિંગ પાર્ટનર સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે
/connect-gujarat/media/media_files/aBjDUpSTonuiXtlPPWuo.jpeg)
/connect-gujarat/media/media_library/ab3f5b98682d90987b623daf84fcf22b17537e3aa4a88b4efd5d8748f94dd07c.jpg)