ભરૂચ : આંગણવાડી વર્કસ બહેનો પર અજાણ્યા નંબરથી અશ્લીલ વિડીયો કોલથી હેરાન પરેશાન,મહિલાઓ સાયબર ક્રાઇમના ખટખટાવશે દ્વાર
આંગણવાડી વર્કસ તરીકે કામગીરી કરતી 35થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
/connect-gujarat/media/media_files/2025/08/07/nude-video-call-2025-08-07-15-49-08.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/06/ashlilk-2025-08-06-13-09-39.jpeg)