સ્પોર્ટ્સ વન ડે વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર, ભારત અને પાકિસ્તાન 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ ક્રિકેટ મહાકુંભની શરૂઆત 5 ઓક્ટોબરે અમદાવાદમાં ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ સાથે થશે જ્યારે ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદ સ્ટેડિયમમાં રમાશે. By Connect Gujarat Desk 27 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn