New Update
/connect-gujarat/media/post_banners/82aadaba99296ca3cc4a73aed276d086e9cb86ea4c4900290f515e59783da0e8.webp)
ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.આઈસીસીએ મંગળવારે મુંબઈમાં એક મીડિયા બ્રીફિંગમાં વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી હતી.આ ઈવેન્ટમાં BCCI સેક્રેટરી જય શાહ અને શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરન પહોંચ્યા હતા.46 દિવસીય ક્રિકેટ મહાકુંભની શરૂઆત 5 ઓક્ટોબરે અમદાવાદમાં ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ સાથે થશે જ્યારે ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદ સ્ટેડિયમમાં રમાશે. તેમજ એશિયાના સૌથી મોટા હરીફ ભારત અને પાકિસ્તાન 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે.
/connect-gujarat/media/post_attachments/0e3eb517c0fd0d876153440cfc8d9b4fdbfcc51e4af16ecdf1041af957f3f503.webp)
Latest Stories