માત્ર ભારતમાં જ નહીં પરંતુ આ દેશોમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે હોળીનો તહેવાર
આ વર્ષે હોળીનો તહેવાર 14 માર્ચે ઉજવવામાં આવશે. ભારતના ઘણા ભાગોમાં હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં એવા ઘણા દેશો છે જ્યાં હોળીની ઉજવણી જોવા મળે છે.
/connect-gujarat/media/media_files/2025/07/06/travel-tips-2025-07-06-15-37-27.jpg)
/connect-gujarat/media/media_files/2025/03/11/4LZrurg3R6aivd7mPp4d.jpg)