વડોદરા“હું ગૃહમંત્રી હર્ષ સંઘવીનો PA છું, તમારી બદલી કરાવી દઇશ” : વડોદરા પોલીસે આરોપીને સાથે રાખી કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી નજીકથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના નકલી પી.એ. સહિત 3 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. By Connect Gujarat 09 Dec 2023 12:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn