ગુજરાત જુનાગઢ : માંગરોળના દરિયા કિનારેથી 35થી વધુ ચરસના પેકેટ મળ્યા, દરિયાઈ સુરક્ષા કરતી એજન્સીની કામગીરી પર સવાલ ! SOG પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ કરી માંગરોળના દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી લાખો રૂપિયાના ચરસનો જથ્થો જપ્ત કર્યો છે. By Connect Gujarat 03 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn