ગુજરાતનવસારી : સરકારની ખેડૂત વિરોધી નીતિથી ડાંગર પકવતા ધરતીપુત્રોમાં નિરાશા..! સરકારની કેટલીક નીતિ સામે ખેડૂતોને ઘણા પ્રશ્નો મુંજવી રહ્યા છે. નવસારી જિલ્લામાં 80 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખરીફ ડાંગરનું વાવેતર થાય છે. By Connect Gujarat 21 Oct 2021 12:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn