ટેકનોલોજીGoogle CEO સુંદર પિચાઈએ પદ્મ ભૂષણથી સન્માનિત, ભારત વિશે કંઈક કહી આ વાત ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુએ તેમને સાન ફ્રાન્સિસ્કોમાં આ એવોર્ડ આપ્યો હતો. By Connect Gujarat 06 Dec 2022 16:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn