વડોદરા: પાદરાના જાસપુર રોડ પર આવેલી ફાર્મા કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ
વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના જાસપુર રોડ પર આવેલી ફાર્મા કંપનીમાં ગત રાત્રે ભીષણ આગ લાગતા નાસભાગ મચી હતી.