PAK vs ENG : પાકિસ્તાનમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓને અજાણ્યા વાયરસની અસર, સ્ટોક્સ સહિત ઘણા ખેલાડીઓ ટેસ્ટ મેચ પહેલા બીમાર.!
ઈંગ્લેન્ડની ટીમ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે ગુરૂવારથી રાવલપિંડીમાં ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે.
ઈંગ્લેન્ડની ટીમ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે ગુરૂવારથી રાવલપિંડીમાં ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે.
ઈંગ્લેન્ડે 1992ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની હારનો બદલો લઈ લીધો છે. 1992 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં, પાકિસ્તાને આ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડને હરાવ્યું હતું.