ભારતની વધતી સૈન્ય તાકાત, GFPમાં ચોથું સ્થાન, પાકિસ્તાનની શું થઈ હાલત?
ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ 2025 (GFP ઈન્ડેક્સ)માં ભારતે ચોથું સ્થાન મેળવ્યું છે. ભારતને આપવામાં આવેલ આ રેન્કિંગ દર્શાવે છે કે હવે દેશ એક મજબૂત સૈન્ય શક્તિ તરીકે ઉભરી રહ્યો છે.