દુનિયાપાકિસ્તાની સ્કૂલમાં આતંકી હુમલો: સ્ટાફ રુમમાં ઘૂસી હુમલાખોરોએ 7 શિક્ષકોને ગોળીઓ ધરબી દીધી એવું માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા સાત શિક્ષકોમાંથી ચાર શિક્ષકો શિયા સમુદાયના હતા By Connect Gujarat 04 May 2023 20:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn