પરેશ રાવલનો હેરાફેરી-3માં કામ કરવાનો ઈન્કાર, ચાહકો થયા નિરાશ
અગ્રણી કલાકાર પરેશ રાવલે પોતે હેરાફેરી-૩નો હિસ્સો નહિ બને તેવી પુષ્ટી કરતા લોકપ્રિય ફ્રેન્ચાઈસીના ચાહકો નિરાશ થયા હતા.

હેરા ફેરી ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મ સતત ચર્ચામાં છે. હવે આખરે તેના પર કામ શરૂ થયું છે.