રશિયામાં મોટો અકસ્માત, પુલ તૂટી પડવાથી પેસેન્જર ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 7 લોકોના મોત
પશ્ચિમ રશિયાના બ્રાયન્સ્ક ક્ષેત્રમાં શનિવારે મોડી રાત્રે પુલ તૂટી પડતાં એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે.