ભરૂચઅંકલેશ્વર: પૌરાણિક જળકુંડની અત્યંત દયનીય હાલત, શ્રધ્ધાળુઓમાં નિરાશા ! નવાબોઠા સ્થિત નર્મદા તટે માર્કંડ ઋષિએ ભગવાન શિવની આરાધના કરી એવો જળકુંડ દયનીય હાલતમાં જોવા મળતા શ્રધ્ધાળુઓમાં નિરાશા ફેલાઈ છે. By Connect Gujarat 13 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn