ભરૂચભરૂચ: ખાનગી હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે દર્દીનુ મોત નીપજયું હોવાના પરિવારજનોના આક્ષેપ,કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર ઓપરેશન પૂરું થયા બાદ ઓપરેશન રૂમમાં તબીબો અને નર્સોની દોડધામ વધી જતાં પરિવારને કઈ અઘટિત થયાની શંકા ગઈ હતી. By Connect Gujarat 28 Jun 2022 18:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn