રતન ટાટાએ દુનિયાને અલવિદા કહી ઘર ઘરમાં પામ્યા અમરત્વ
વિશ્વમાં ઉદ્યોગક્ષેત્રે પોતાના નામની સફળ સુવાસ પ્રસરાવનાર રતન ટાટાના દુઃખદ નિધનથી ભારે શોકનો માહોલ છવાયો છે,રતન ટાટાના યોગદાન અને ઉદાર કાર્યો માટે આજે અને સદીઓ સુધી લોકોના દિલોમાં તેઓ રાજ કરતા રહેશે.