ગુજરાત સુરેન્દ્રનગર: પાટડીના સવલાસ ગામમાં કાળઝાળ ગરમી વચ્ચે એક પછી એક 15 મોરના મોત, વન વિભાગ થયુ દોડતુ કાળઝાળ ગરમીમાં એક પછી એક એમ 15 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરની ડોક ઢળી પડતા અકાળે મોતને ભેંટતા જીવદયા પ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે.. By Connect Gujarat Desk 19 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn