ભરૂચઅંકલેશ્વર : પડતર માંગણીઓ મુદ્દે આઉટ સોર્સિંગ કર્મચારીઓ ઉતર્યા અચોક્કસ મુદ્દતની હડતાળે... ભરૂચ જીલ્લા કરાર આઉટ સોર્સિંગ રોજમદાર મહાસંઘના કર્મીઓની વિવિધ પડતર માંગણીઓ નહીં સંતોષાતા આજથી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન કરાયું છે, By Connect Gujarat 17 Sep 2022 16:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn