દુનિયા26 વર્ષના યુવકની બેગમાંથી મળી આવી 800 વર્ષ જૂની 'ગર્લફ્રેન્ડ', પેરુના આ કિસ્સાએ સૌને ચોંકાવી દીધા..! તમને નવાઈ લાગી, નહીં? પરંતુ પેરુમાં કંઈક આવું જ બન્યું છે. અહીં 26 વર્ષના ફૂડ ડિલિવરી બોયની બેગમાંથી 800 વર્ષ જૂની મમી મળી આવી છે. By Connect Gujarat 01 Mar 2023 12:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn