ભરૂચ : SC-STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નહીં મળતા ABVPએ ઉગ્ર વિરોધ નોંધાવી સરકારના પરિપત્રની હોળી કરી...
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા તા. 28 ઓક્ટોબર-2024ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, મેનેજમેન્ટ ક્વોટા હેઠળના જનજાતી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
/connect-gujarat/media/media_files/2025/02/13/PzdVsRhLh4uLLyol2DEO.jpeg)
/connect-gujarat/media/media_files/2025/02/13/7ztoZsvkvaXkzyP2fTXu.png)