અંકલેશ્વરના પીરામણ ગામ તળાવમાં પ્રદુષિત પાણીને કારણે માછલીના મોતથી સ્થાનિકોમાં આક્રોશ
પીરામણ ગામ તળાવમાં ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ભળી જવાના કારણે તળાવના પાણીમાં માછલીઓ ટપોટપ મોતને ભેટી હોવાની ઘટના પ્રકાશમાં આવી ઘટના અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવી
/connect-gujarat/media/media_files/2024/12/13/xhdsqMUKFQDmCsNhKT3t.jpg)
/connect-gujarat/media/media_files/G0nCP1vs1cD5JsQ6jhNV.jpg)