ભરૂચઅંકલેશ્વર: શહેરમાં ઠેર ઠેર કચરા પેટી મુકવામાં આવી, જાહેર માર્ગ પર કચરો ન ફેંકવા તંત્રનો અનુરોધ અંકલેશ્વરમાં સ્વછતા હી સેવા અભિયાન અંતર્ગત મુખ્ય માર્ગ પર કચરો નાંખવા માટે ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે By Connect Gujarat 06 Dec 2023 17:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn