Home > planes
You Searched For "planes"
એર ઈન્ડિયાએ જાહેર કર્યો નવો લોગો, ડિસેમ્બર 2023 સુધીમાં વિમાનો પર જોવા મળશે…..
12 Aug 2023 8:00 AM GMTએર ઈન્ડિયાએ ગુરુવારે પોતાનો નવો લોગો જાહેર કર્યો. ટાટા ગ્રુપની એરલાઇન 15 મહિનાથી એના પર કામ કરી રહી હતી.
ભારતીય તેજસ ફાઈટર સામે અન્ય વિમાનોની ચમક ઓછી થઈ, જાણો મલેશિયાને કેમ પસંદ આવ્યું આ વિમાન..!
22 Aug 2022 11:25 AM GMTદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આગળ લઈ જવા માટે 2014માં આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરી હતી.
એર ઈન્ડિયા લાવી નવી પોલિસી, હવે નિવૃત્તિ બાદ આટલા વર્ષની ઉંમર સુધી વિમાન ઉડાડવાની મળશે પરવાનગી
2 Aug 2022 6:15 AM GMTટાટા ગ્રુપની એરલાઈન એર ઈન્ડિયાએ તેના પાઈલટ્સને 65 વર્ષની ઉંમર સુધી વિમાન ઉડાડવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.
અઢી મહિનામાં 16 ફ્લાઈટ થઈ ફેલ, અનેકનું ઈમરજન્સી લેન્ડિંગ.!
17 July 2022 6:48 AM GMTપેસેન્જર પ્લેનમાં નિષ્ફળતાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા અઢી મહિનામાં 16 ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાવાની ઘટનાઓ સામે આવી છે.
યુધ્ધની "અવકાશી" અસર, રશિયા અને યુક્રેનના આકાશમાંથી વિમાનો "ગાયબ"
1 March 2022 10:06 AM GMTરશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 6 દિવસથી ચાલી રહેલા યુદ્ધના કારણે હવાઈ માર્ગોને પણ મોટી અસર પહોચી છે.