ભરૂચઅંકલેશ્વર: પ્લાસ્ટીકની થેલીઓનો ઉપયોગ કરતા વેપારીઓ પર તવાઈ,ન.પા.દ્વારા કરાય દંડનીય કાર્યવાહી અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ૭૫ માઈક્રોન કરતા ઓછી ગુણવત્તા ધરાવતી પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે By Connect Gujarat 03 Aug 2022 16:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn