અમદાવાદPMOના ઉચ્ચ અધિકારીની ઓળખ આપતો ગુજરાતનો કિરણ પટેલ જમ્મુ-કાશ્મીર પોલીસની ગિરફ્તમાં... ગુજરાતનો કિરણ પટેલ નામનો ઠગ જમ્મુ-કાશ્મીરમાં પકડાયો છે, તે PMOમાં મોટી જવાબદારી સંભાળતો હોવાની ઓળખ આપીને દેશની સંવેદનશીલ જગ્યાઓ પર પહોંચી ગયો હતો. By Connect Gujarat 17 Mar 2023 17:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn