દેશરાજકારણમાં મિશન લઈને આવો,પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં જણાવતા વડાપ્રધાન મોદી.! વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું પણ મનુષ્ય છું કોઈ ભગવાન નથી.ભૂલો મારાથી પણ થાય છે. By Connect Gujarat Desk 10 Jan 2025 11:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn