રાજકારણમાં મિશન લઈને આવો,પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં જણાવતા વડાપ્રધાન મોદી.!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતના  પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું પણ મનુષ્ય છું કોઈ ભગવાન નથી.ભૂલો મારાથી પણ થાય છે.

New Update
a
Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતના  પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું પણ મનુષ્ય છું કોઈ ભગવાન નથી.ભૂલો મારાથી પણ થાય છે.

Advertisment

તેમણે કહ્યું કે રાજકારણમાં મિશન લઇને ઉતરવું જોઈએ મહત્વાકાંક્ષા નહી.રાજકારણમાં સતત સારા લોકો આવતા રહેવા જોઈએ.પીએમ મોદીએ દુનિયાના તમામ દેશોની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે પણ નિવેદન આપ્યું હતું.તેમણે કહ્યું કે અમે સતત કહ્યું છે કે અમે તટસ્થ નથી. હું શાંતિના પક્ષમાં છું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે મારા માટે આ પહેલો પોડકાસ્ટ ઇન્ટરવ્યું છે.  

પોડકાસ્ટ ઇન્ટરવ્યુંમાં પીએમ મોદીને જ્યારે પહેલી અને બીજી ટર્મ વચ્ચેના અંતર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે લોકો પહેલી ટર્મમાં મને સમજવાનો પ્રયત્ન કરતા હતા. હું પણ દિલ્હીને સમજવાનો પ્રયત્ન કરતો હતો. જો કોઇ યુવાન રાજકારણમાં આવવા માંગે છે તો તેના માટે શું સંદેશ આપવા માંગશોઆ પ્રશ્નના જવાબ પર પીએમ મોદીએ કહ્યું કે રાજકારણમાં મિશન લઈને આવો.

 

Latest Stories