અમદાવાદ અમદાવાદ: પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ગાળો બોલી,શખ્સ સામે માધુપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ અમદાવાદ શહેરના પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે By Connect Gujarat Desk 22 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn