દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલને આંચકો, અન્ય ધારાસભ્યએ AAPનું ઝાડુ છોડી દીધું..!
સીલમપુરના ધારાસભ્ય અબ્દુલ રહેમાને આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપી દીધું છે. તેમણે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર મુસ્લિમોને લઈને આરોપ લગાવ્યા છે. તેઓ કોંગ્રેસમાં જાય તેવી શક્યતા છે.
/connect-gujarat/media/post_banners/68c68d68b39fbbd8657866ee20a10cea4c9fe2a0d16a8644c750b5b2fde6b3af.jpg)