ભરૂચભરૂચ: છોટુ વસાવાએ ચૂંટણીપંચને લખ્યો પત્ર, મતદાનના દિવસે કંપનીઓમાં ઇન્ટરનેટ બંધ રાખવા કરી માંગ ઝઘડિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવારે અતિ સંવેદનશીલ બુથો પર કડક કાર્યવાહી કરવા તથા મતદાનના દિવસે બધી જ કંપનીઓના ઇન્ટરનેટ બંધ રાખવા બાબત પત્ર લખ્યો. By Connect Gujarat 23 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn