ભરૂચ : સોશ્યલ મીડિયામાં વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ લખી આપનાર આમોદ મદ્રેસા ટ્રસ્ટના ઉપપ્રમુખની ધરપકડ...
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે સોશ્યલ મીડિયામાં વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ શેર કરવાના કેસમાં પકડાયેલા મૌલવીને પોસ્ટ લખી આપનાર ટ્રસ્ટના (ઉપપ્રમુખ) સામે પણ SOG પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
/connect-gujarat/media/media_files/NpCwPgjhoOHn7rksr0PV.jpeg)
/connect-gujarat/media/media_files/hOdjdbFrFoRWPuPI44VY.png)