અરવલ્લી: મેઘરજમાં વિકાસ પથ પર પડેલ ભુવામાં ગાય ખાબકી,જુઓ CCTV
અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં પહેલા જ વરસાદે તંત્ર દ્વારા બનાવેલ વિકાસ પથમાં ભુવો પડતા ગાય ખાડમાં ખાબકી હતી જેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.