ગુજરાતવલસાડ : ડહેલી ખાતે રૂ. 13 કરોડના ખર્ચે નવા બનનાર 66 કેવી સબ સ્ટેશનનું ઉર્જા મંત્રીના હસ્તે ભૂમિપૂજન કરાયું... આ સબ સ્ટેશનમાં કુલ ૧૧ કે.વી.ના ૫ ફીડરો હશે અને તે ૪૯૦૦ ચો.મી વિસ્તારમાં ઉભું કરવામાં આવશે. સબ સ્ટેશનથી કુલ ૬૯૭૨ વીજ ગ્રાહકોને લાભ મળશે. By Connect Gujarat 08 Oct 2022 17:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn