Connect Gujarat

You Searched For "power poles"

ભરૂચ : ભારે પવન ફૂંકાતા જુના તવરા ગામે 20થી વધુ મકાનના છાપરા ઊડ્યાં, 3 વીજપોલ પણ તૂટી પડ્યા...

4 Jun 2023 11:03 AM GMT
જુના તવરા ગામમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાતા 20થી વધુ મકાનના છાપરા ઊડ્યાં હતા, જ્યારે 3 જેટલા વીજપોલ પણ તૂટી પડ્યા હતા.

દેવભૂમિ દ્વારકા : ખેતરોમાં વીજ પોલ ઉભા કરવાના મુદ્દે સરકાર વિરુદ્ધ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

30 Jun 2021 4:54 AM GMT
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના તરગળી ગામે સરકાર દ્વારા ખેતર અને વાડીઓમાં વીજ પોલ ઉભા કરવાના મુદ્દે ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

કચ્છ : મુંદ્રાના વીજ કર્મીનો જીવના જોખમે વીજપોલ પર કામ કરતો વિડિયો વાયરલ

22 Sep 2020 12:17 PM GMT
કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાનાં નંદીસરોવર નજીક તળાવમાંથી પસાર થતી વીજ લાઇનનું રિપેરિંગ કામ જીવના જોખમે કરતાં વીજ કર્મચારીનો વિડિયો વાયરલ થયો છે....