ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા ગુરુવારનો દિવસ શ્રેષ્ઠ
ગુરુવારે ભગવાન વિષ્ણુ અને ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ પણ રાખવામાં આવે છે.આ સાથે વ્યક્તિને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે.
ગુરુવારે ભગવાન વિષ્ણુ અને ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ પણ રાખવામાં આવે છે.આ સાથે વ્યક્તિને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે.
ભરૂચ શહેર જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના બંધુઓએ આજે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભા યોજી ગુડ ફ્રાયડેની ઉજવણી કરી હતી.
જામનગર શહેરના ઓસ્વાલ સેન્ટર ખાતે જાણીતા ભજનિક સ્વ. લક્ષ્મણ બારોટની પ્રાર્થના સભા યોજાય હતી.