સ્ટેટ બેંકે પ્રોબેશનરી ઓફિસર પ્રિલિમ્સ એડમિટ કાર્ડ જારી કર્યું, 17 ડિસેમ્બરથી પરીક્ષા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 1600 થી વધુ પ્રોબેશનરી ઓફિસરોની ભરતી હેઠળ, પ્રથમ તબક્કાની પ્રિલિમિનરી પરીક્ષા માટે એડમિટ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. ઉમેદવારો તેમના કોલ લેટર 20 ડિસેમ્બર સુધી ડાઉનલોડ કરી શકે છે.
/connect-gujarat/media/media_files/2024/12/14/lky4nMGYEqXIq2f2Ma4W.jpg)
/connect-gujarat/media/post_banners/ca12dee655a6765a7af76acb227bba8023bc04e1397be28f1509e69caed12bb7.webp)