ભરૂચ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું કોંગી સાંસદ અધિર રંજન ચૌધરીએ અપમાન કરતાં ભાજપમાં રોષ...
દેશના 15મા પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કોંગી નેતા અને સાંસદ અધિર રંજન ચૌધરીએ રાષ્ટ્રપત્ની તરીકે સંબોધીત કરતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/C7cDZf3RfKM7n52lZUgc.jpeg)
/connect-gujarat/media/post_banners/d70fbcb8f1fdef0914b81010c62ee03a2c28e0d0e69a2540f2fd47821f0431af.jpg)