કાર્તિક આર્યનની ચંદુ ચેમ્પિયન ફિલ્મ હવે OTT પર રિલીઝ કરવામાં આવી
ચંદુ ચેમ્પિયન ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થયાના લગભગ 44 દિવસ પછી, આ ફિલ્મ પ્રાઈમ વિડીયો પર રેંટ પર ઉપલબ્ધ હતી. જો કે, હવે ચંદુ ચેમ્પિયન 9 ઓગસ્ટ, 2024 થી પ્રાઈમ વિડીયો પર ફ્રીમાં જોઈ શકાશે.