કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કરી જાહેરાત , પ્રિયંકા ગાંધી વાયનાડથી લડશે ચૂંટણી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા સીટ છોડી દેશે અને રાયબરેલીથી સાંસદ રહેશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે.