ભરૂચ અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશનના ગુનામાં 10 માસથી ફરાર આરોપીની કરી ધરપકડ ત્રણ રસ્તા સર્કલ નજીકથી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા દસ મહિનાથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 22 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn