ગુજરાત જામનગર: મ.ન.પા.ની સામાન્ય સભામાં કોંગ્રેસનાં કોર્પોરેટરનો ભ્રષ્ટાચાર સામે પુષ્પા સ્ટાઈલમાં વિરોધ મહાનગર પાલિકાની યોજાયેલ સાધારણ સભામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ કોર્પોરેટરે સભામાં પહોંચી પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં વિરોધ નોંધાવ્યો હતો By Connect Gujarat 21 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn