મનોરંજનનતાશાને મળી રજા , વરુણ નાની પરી સાથે હોસ્પિટલમાંથી બહાર આવ્યો વરુણ ધવન અને નતાશા દલાલ હાલમાં તેમના જીવનનો સૌથી સુંદર તબક્કો માણી રહ્યા છે. બંનેએ થોડા દિવસ પહેલા જ પોતાની દીકરીનું દુનિયામાં સ્વાગત કર્યું હતું. By Connect Gujarat 07 Jun 2024 17:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn