સિક્કિમમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂરમાં સેંકડો ઘર અને રસ્તાઓ ધોવાયા
ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી પૂર્વોત્તર ભારત અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને લીધે સિક્કિમના ઉત્તર ભાગોમાં ભારે તબાહી મચાવી