ભરૂચ: રાજપારડી પોલીસે કતલના ઇરાદે લઈ જવાતા 2 ગૌવંશને કરાવ્યા મુક્ત
પોલીસે તરસાલી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ મધુમતી ખાડી પાસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતાં તેમાંથી ગાયના બે વાછરડા ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા
/connect-gujarat/media/media_files/2024/11/20/eTsKC0g7dnIIRRG206Qh.jpg)
/connect-gujarat/media/media_files/KjPNEvxCCzMfTV9X3WDU.png)