રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ થયું સક્રિય,રાજ્યમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના અનુસાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે વરસાદની આગાહી કરાઈ છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ આજે અરવલ્લી, દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી