મનોરંજનરણબીરની ફિલ્મ ‘રામાયણ‘ ને પગલે ટીવીની સીતા નાખુશ, વાંચો શું કહ્યું. હાલમાં રણબીર કપૂર તેની આવનારી ફિલ્મ “ રામાયણ “ને લઈને ચર્ચામાં છે.ગ યા વર્ષે તેની 'એનિમલ' ફિલ્મે પણ ધૂમ મચાવી હતી. હાલમાં રણબીર નિતેશ તિવારીની 'રામાયણ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. By Connect Gujarat 06 Jun 2024 14:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn