રાષ્ટ્રપતિ મૂર્મુ સાયના નેહવાલ સાથે રમ્યા બેડમિંટન
સાઇના નેહવાલે પણ રાષ્ટ્રપતિ સાથે રમવાની તક મળવા પર ખુશી વ્યક્ત કરી હતી. ભારતના રાષ્ટ્રપતિ સાથે રમવું મારા માટે સન્માનની વાત છે. આ મારા જીવનનો ઘણો યાદગાર દિવસ છે. મારી સાથે બેડમિન્ટન રમવા માટે રાષ્ટ્રપતિનો ખૂબ ખૂબ આભાર.'
/connect-gujarat/media/media_files/2AxB5enYcEBbijfdpY2l.jpeg)
/connect-gujarat/media/media_files/1riXx3j98ZmKsyAyqKKf.png)